ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન, પ્રાંત કચેરીએ ભર્યા ઉમેદવારી પત્રો...
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપવામાં આવી છે
નવસારી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ, એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ આપ્યુ રાજીનામું
સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી.