ભરૂચ: કોગ્રેસમાંથી વધુ 20થી વધુ હોદ્દેદારોએ આપ્યા રાજીનામા, કોંગ્રેસના નેતૃત્વ પર ઠાલવ્યો રોષ
ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામાં આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામાં આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી
વડોદરામાં રખડતા ઢોરની અડફેટે બાઇક ચાલકનું મોત, સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો.
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.