ભરૂચ: કોંગ્રેસનું 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન
‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરાયું.
‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરાયું.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજન, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત.
ભાજપના સુશાસન સપ્તાહની સામે કોંગ્રેસના પણ કાર્યક્રમો, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
ભાજપના સુશાસન સપ્તાહની સામે કોંગ્રેસના પણ કાર્યક્રમો, રવિવારના રોજ શિક્ષણના ખાનગીકરણ સામે નોંધાવ્યો વિરોધ
નગરપાલિકાની સામાન્યસભા બની તોફાની, વિપક્ષના કામો એજન્ડામાં ન લેવાયાનો આક્ષેપ.
નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની, વિપક્ષના સભ્યોએ અમુક ઠરાવો સામે કર્યો વિરોધ.