ભરૂચ : ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ચાલતી કાર્યવાહી સામે શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પોલીસ વડાને રજૂઆત કરી...
ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાની ફરિયાદોના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાની ફરિયાદોના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.
શહેર અને જિલ્લાના કોંગ્રેસ સંગઠનોનો કાર્યક્રમ, ભાજપ અને આપના લોકો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં ભળેલા લોકોને ખેસ પહેરાવાયો
નવલખાનીચાલમાં ઊંડો ખાડો વાહન ચાલકો માટે જીવલેણ, ન.પા.દ્વારા કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ
હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું.