અમદાવાદ : રાહુલ ગાંધીને EDના સમન્સ મામલે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, વિરજી ઠુમ્મર ઢળી પડ્યા...
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે,
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે,
GMDC ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
નર્મદા જીલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાગબારામાં રેલીનું કરાયું આયોજન સરકારની વિવિધ નીતિઓનો કરાયો વિરોધ
દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ વિપક્ષ દ્વારા નગરપાલિકાને અપાય આંદોલનની ચીમકી ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કર્યું મચ્છી માર્કેટ