ગાંધીનગર: ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો,ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મોટા નેતાએ કેસરિયા કર્યા
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક જણાય રહયું છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે.