ભાજપનો ઉંધો વિકાસ..! પાટણમાં બિસ્માર માર્ગના ખાડામાં ભાજપનો ધ્વજ ઉંધો ફરકાવી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો...
પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,
પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે. ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા
ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું,
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી