કચ્છ : ચરિયાણ જમીન પર સરકારનો ડોળો હોવાનો અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજકે કર્યો આક્ષેપ..!
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી.
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી.
ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં
જૂનાગઢના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે.ભાજપના સાંસદની જોઈ લેવાની ધમકી બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો છે.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું.
આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાય હતી.