ભાવનગર: કોંગ્રેસ પ્રેરિત નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ પણ ઝંપલાવશે
ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા
ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા
કોડીનાર ઉના અને તાલાળાના તમામ ખાંડ ઉધોગ સંપૂર્ણ પણે બંધ થયેલા જોવા મળે છે.જેને કારણે કૃષિ લક્ષી રોજગારી બંધ થઈ ગઈ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની એમ.એસ.યુનિ.ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષોથી બંધ રેલવે ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે પણ રેલવેના ઇલેક્ટ્રિક નવીનીકરણના ટ્રાયલ પછી પણ શરૂ નહીં
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.