રાજકારણ શું નથી કરાવતુ? એક જ દીવાલ વચ્ચે રહેતા બે સગા ભાઈઓ આ બેઠક પર લડશે ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી !
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી.
ગુજરાતની રાજનીતિના સમીકરણો બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.
ભરૂચ જિલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબર જામી છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ કોંગ્રેસનો હાથ છોડી મૂક્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નું કાર્ય વેગવંતુ બન્યું છે.