અમદાવાદ: ભાજપ ગુંડાગીરી કરી રહી છે તો આપ ધર્મના નામે મત લેવા માંગે છે, જુઓ કોણે આપ્યું આવુ નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં 'ભારત જોડો યાત્રા' પર છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે.
દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.
કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે.