વડોદરા: અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદન મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. આ એપિસોડમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી દિલ્હી બેઠક પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા - ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે