ભરૂચ : તંત્ર મંજૂરી આપે તો કાઢવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.
વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.
ભેસ્તાન ત્રણ રસ્તા નજીક બની અરેરાટીભરી ઘટના, ડમ્પરે રીકશા સહિત ત્રણ અન્ય વાહનોને મારી ટકકર.
સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
અંકલેશ્વર નજીક બાયોડીઝલ પંપ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, પંપ માલિક દ્વારા ગેરકાયદેસર થતું હતું બાયોડીઝલનું વેચાણ.
જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.
વેસદડાના ખેડૂતોને સતાવતી પાક નિષ્ફળ જવાની ભીતિ, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ કર્યું હતું વાવેતર.
વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત મુંજવણમાં મુકાયો, મોંઘાદાટ બિયારણ લાવી ખેતરમાં કર્યું હતું પાકનું વાવેતર.