મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.
અમદાવાદ રેલવે સ્ટેશન પર યોજાઈ મોકડ્રિલ, BDDS,RPF અને ગુજરાત રેલવે પોલીસે ઓપરેશન હાથ ધર્યું.
અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો ઝડપાયો, પોલીસે એક વેપારીની કરી ધરપકડ.
વસ્ત્રાપુર પોલીસની દારૂની મહેફિલ પર રેડ, હોટલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર, એ-1 ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થી.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, બારડોલી,નવસારીમાં વરસાદ વરસ્યો.
ભુજમાં ઠગ સાધુ ઝડપાયો, સાધુના વેશમાં ફોર્ચ્યુનર કાર લઈ થયો હતો ફરાર.