ભરૂચ: મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોસ્ટર સાથે સરકારની નીતિઓનો કરાયો વિરોધ
મોંઘવારી બાબતે મહિલા કોંગ્રેસ રસ્તા પર, પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું.
મોંઘવારી બાબતે મહિલા કોંગ્રેસ રસ્તા પર, પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું.
સંસ્કૃત ભાષામાં યોગદાન આપનારનું કરાય છે સન્માન, બે વિદ્વાનોનું કરાયું સન્માન.
અંકલેશ્વરમાં કલંકિત કિસ્સો,સગા બાપે પુત્રી પર દુષ્કર્મ કરવાની કરી કોશિશ. 10 વર્ષની પુત્રી સાથે નરાધમ બાપની શરમજનક હરકત.
21મી જુનના દિવસે ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગ દિવસને અનુલક્ષી લાકડામાંથી વિશેષ કૃતિ બનાવી.
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, યોગ-પ્રાણાયામમાં તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જોડાયા.