ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રકાશીકા દીદી પ્રકાશમણીના 14મા સ્મૃતિ દિવસની ઉજવણી કરાય
મુખ્ય પ્રકાશીકા દીદી પ્રકાશમણીનો આજે 14મો સ્મૃતિ દિવસ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ખાતે સ્મૃતિ દિવસની ઉજવણી કરાય.
મુખ્ય પ્રકાશીકા દીદી પ્રકાશમણીનો આજે 14મો સ્મૃતિ દિવસ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ખાતે સ્મૃતિ દિવસની ઉજવણી કરાય.
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.
કોરોના ત્રીજી લહેરની દહેશતના પગલે આગોતરી તૈયારી અમદાવાદ પૂર્વમાં 2 ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન
સિવિલ હોસ્પિટલના ગેટની બહાર બનેલી ઘટના, મહિલા સિવિલના ગેટ પર કપડાઓનું કરે છે વેચાણ.
ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ.
છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.
ગીર સોમનાથમાં નારી શક્તિ સંમેલન યોજાયું, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહ્યા ઉપસ્થિત.