અમદાવાદ: મણિનગરમાં માતા-કાકાની હત્યા કરી પુત્ર 2 દિવસ મૃતદેહ સાથે રહ્યો, પસ્તાવો થતા 3 વખત આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો બનાવ, ઇશનપુર વિસ્તારની ઘટના, પુત્રએ માતા અને કાકાની કરી હત્યા.
અમદાવાદમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો બનાવ, ઇશનપુર વિસ્તારની ઘટના, પુત્રએ માતા અને કાકાની કરી હત્યા.
રક્ષાબંધન પૂર્વે ભાઈ બહેનના સંબંધને લજવતો કિસ્સો, પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ કર્યું અપહરણ.
ઉમરપાડા સરકારી હોસ્પિટલના તબીબનું કારસ્તાન, ખાનગી ક્લિનિક ચલાવવા કર્યું કૃત્ય.
કોવીડથી મોતના કિસ્સાઓમાં ન્યાયિક તપાસની માંગ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ.
ચોરવાડના રહેવાસીએ લીધો છે 135 કરોડ મંત્રનો સંકલ્પ, વિદેશોમાં પણ લખવામાં આવી રહયાં છે શિવ મંત્રો.
ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.
સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો, હાલ માંડ 30% જેટલો વરસાદ સરહદી કચ્છમાં નોંધાયો.