સુરત : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા ભાઈગીરીનો વિડિયો બનાવનાર 5 યુવકોની પોલીસે કરી અટકાયત...
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.
કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
બાઈક પર બાળકોને બેસાડીને પણ સ્ટંટ કરવામાં આવ્યા હતા,જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી હતી,અને આ સ્ટંટ બાજીના વિડીયો પણ વાયરલ થયા છે.....
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો
ગુઈલેન બેર સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ બીમારીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નર્વ પર હુમલો કરે છે. આના કારણે લોકોને ઊઠવામાં, બેસવામાં અને ચાલવામાં પણ તકલીફ પડે છે
વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઘેરી લીધા હતા અને તુ તુ મેં મેં ના દ્રશ્યો સર્જાયા
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે,જેઓ એ ભારતીય સનદી સેવા IASની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા.પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે