નેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો નજરે પડતા ફફડાટ
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
CJI ડી વાય ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન રામ મંદિર, સમલૈંગિક લગ્ન, આર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા આ સિવાય તેમણે મહત્વના ચુકાદા આપ્યા હતા.
પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
સ્પેનની કંપની એરબસ અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે 54 પ્લેન ભારતીય વાયુસેનાને મળવાના છે,જે પૈકી 14 પ્લેન સ્પેનમાં તૈયાર થઈ ભારતમાં આવશે.....
ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી