ભરૂચ: જંબુસરના વિવિધ ગામોમાં આગના બનાવોમાં ઘરવખરી ગુમાવનાર પરિવારોને સાધન સહાયનું કરાયુ વિતરણ
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
આ મંદિરનું નામ ઋણ મોચન હનુમાનજી એ માટે પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથે ગમે તેનું ઋણ હોઈ અને એ વ્યક્તિ પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે તો તેના માથેથી ઋણ ઉતરી જાય છે..