ભરૂચ: લ્યો બોલો હવે આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો
શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
૧૫ દિવસ સુધી ડાઈવર્ઝન આપવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ રસ્તો આર.સી.સી.બેઝ સાથે પેવર બ્લોક દ્વારા બનાવવામાં આવ્યો છે...
ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા
ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા