અરવલ્લી: માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી પોપડા ખર્યા
માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો
માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો
ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા
ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વીતેલા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો
જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવાનું ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂંક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયા છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે
ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સ, એવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.