દિવાળી વેકેશન પૂરું થતાં જ બાળકોના કલરવથી શાળાનું આંગણ ગુંજી ઉઠ્યું
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું.
અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરીયાને પેટ અને માથાના મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો.જયારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી.
ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના 61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
રાજ્ય સરકારના આદેશ અનુસાર, તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે.
દિવાળી વેકેશન બાદ કોલકાતા, બેંગ્લોર, મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતા સુરતના કાપડ માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ
એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ ખાતે રિફર કરવામાં આવ્યા છે. મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેઓને પગ અને કમરમાં ખૂબ પીડા થતી હોવાથી રિફર કરવામાં આવ્યા છે
બાંગ્લાદેશી મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે, જ્યારે આં મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારત દેશમાં આવી હતી
રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે પીરામણ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી રિક્ષામાંથી દારૂના બીયરના ૧૪૪ નંગ ટીન મળી આવ્યા