ભરૂચ: આમોદમાં હાઈવા ટ્રકમાં આગથી દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 54 માંથી 51 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે
પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડમાં એક નરાધમે 26 વર્ષીય મહિલાને બસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું,ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થઇ ગયું
આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા...
મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું. જેમાં ગંભીર ઇજાના કારણે 6 જેટલી ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે 8થી વધુ ગાયને ઇજા પહોચી
ભારતના રાજદૂત પર્વતાનેની હરીશે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને હંમેશા રહેશે. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના પ્રચારની પણ ટીકા કરી
બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા
નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ