દમણ: સોશિયલ મિડીયાની મિત્રતામાં યુવક લૂંટાયો,પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ
સુરતના એક યુવકને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી દમણની હોટલમાં બોલાવી દારૂનો નશો કરાવ્યા બાદ બે મહિલાએ લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી...
સુરતના એક યુવકને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી દમણની હોટલમાં બોલાવી દારૂનો નશો કરાવ્યા બાદ બે મહિલાએ લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી...
ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...
રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા
ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યું..
આરંગેત્રમનાં દિક્ષાંત સમારોહમાં આ દીકરીઓએ ભરતનાટ્યમની વિવિધ નૃત્યકલા પુષ્પાંજલિ, અલરિપ્પુ,જતિશ્વરમ,વરનમ,પદ્દમ,કિનમ,શ્લોકમ,તિલ્લાના,મંગલમ પર કૃતિઓ રજુ કરી
આથો બનાવેલા ખોરાક (જેમ કે દહીં, અથાણું, ઇડલી, ઢોકળા, કાંજી, સાકરક્રોટ વગેરે) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.