અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!
ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું
ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા નર્મદા નદીના કિનારે ઉતરી જતાં અકસ્માત સર્જાયો ક્રેનની મદદથી કાર બહાર કઢાય
ડો.ગંગુબહેન હડકર હાઈસ્કૂલની ચૂંટણીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવ્યા હતા જેઓ શાળાના કાર્યોમાં સહભાગી થશે અને વિદ્યાર્થીઓના અવાજને રજૂ કરશે.
આટખોલ ગામમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની છે. માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો અને પાણી નાળા પરથી ઓવરફ્લો થતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે.
પતિ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને ન્યાય માટે પગપાળા દિલ્હી પહોંચી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે.પત્નીના લગ્નેતર સંબંધોથી ત્રાસેલા પતિએ આખરે છુટકારો મેળવવા માટે આ પગલું ભર્યું
રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી
તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા