ભરૂચ: શિક્ષણના વ્યાપારીકરણ સામે DEOની લાલ આંખ,2 શાળાઓને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
સાવરકુંડલામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી,એક નાનકડા 8 વર્ષના બાળકની પાંપણ પર 28 જેટલી જુ જેવા જંતુઓ જોવા મળતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા
વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું
સુરતના એક યુવકને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી દમણની હોટલમાં બોલાવી દારૂનો નશો કરાવ્યા બાદ બે મહિલાએ લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી...
ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...