ભરૂચ: કલેકટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી, કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત
સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું
સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું
ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતા
ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે, તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે. બાદમાં પોલીસે બંને ક્લિનિક પર તપાસ કરી હતી
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં પ્રત્યેક મેડિકલ સુવિધાએ એક બોર્ડ લગાવવું પડશે, જેમાં લખવુ પડશે કે, દુષ્કર્મ પીડિતા, ગેંગરેપ, એસિડ એટેક પીડિતાઓ માટે નિઃશુલ્ક બાહ્ય અને આંતરિક ઉપચાર.
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે.
અજાણ્યા ઈસમો આ સ્થળેથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ નંગ-૭૩ અને મેટલ લાઈનર નંગ-૬ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું