ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું
કન્વિનર પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેંશન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેંશન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો
કન્વિનર પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેંશન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેંશન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો
અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે એક ઇસમ પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો
ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવતા રસ્તો બંધ થઈ જતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
સુરતના અલથાણ ખાતેની શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતરૂપ ઘટના બની છે, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશો પોતાના ઘરમાં પરત ફર્યા છે, જેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્લાન્ટ ખાતે DCM શ્રીરામ લી.દ્વારા ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક-એસી સ્ટાફ બસની શરૂઆત સાથે સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક સિદ્ધિ સ્થાપિત
સશક્ત નારી મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પુરૂ પાડવામાં આવશે.....
યુવતીના માતા-પિતાને જાણ કરવામાં આવતા માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી ભરૂચ આવી પહોંચ્યા હતા.જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા