કચ્છ : રાજ્યના પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું PM મોદીના હસ્તે કરાશે ઉદઘાટન...
PM મોદીના હસ્તે કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવશે.
PM મોદીના હસ્તે કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવશે.
ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન
ભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.