Connect Gujarat

You Searched For "ConnectFGujarat"

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મોટી રાહત, મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપો પાછા ખેંચ્યા..!

12 May 2023 12:00 PM GMT
રાજ્ય સરકારે ડિસેમ્બર 2021માં જારી કરાયેલા સસ્પેન્શનના આદેશોને પણ રદ્દ કરી દીધા હતા કે, તેઓ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ફરજ પર હતા.

ભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

12 May 2023 11:10 AM GMT
મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા

ભરૂચ: અંકલેશ્વર રામ વાટિકા સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું, પિતા-પુત્ર સહીત ચાર લોકોને ઇજા

12 May 2023 10:05 AM GMT
સોસાયટીમાં કાર પાર્ક કરવા મુદ્દે ધીંગાણું સર્જાતા પિતા-પુત્ર સહીત ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી

CBSE ધો.10 બોર્ડનું પરિણામ જાહેર, 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા

12 May 2023 9:10 AM GMT
શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% બાળકો પાસ થયા છે.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણા દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવની ઉજવણી, PM મોદી વર્ચ્યુઅલી સહભાગી થયા...

11 May 2023 2:50 PM GMT
આ શતાબ્દી મહોત્સવથી સામાજિક એકતાનું લક્ષ્ય જરૂર પાર પડશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

દાહોદ : સ્માર્ટ સીટી અંતર્ગત 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર..!

11 May 2023 11:36 AM GMT
ઉચ્ચ અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 500થી વધુ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

અમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું...

11 May 2023 8:51 AM GMT
રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ

તમે આ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો રાજસ્થાનના આ તળાવો માટે પ્લાન કરો...

10 May 2023 12:31 PM GMT
પિછોલા તળાવ રાજસ્થાનના સૌથી પ્રખ્યાત તળાવોમાંનું એક છે. આ સરોવરમાં બે ટાપુઓ છે અને બંને પર મહેલ બનેલા છે.

ભરૂચ: પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ઉકળતો ચરુ, કલેક્ટર કચેરીએ યોજાયુ વિરોધ પ્રદર્શન

10 May 2023 11:38 AM GMT
ખેડૂતો અન્ય જિલ્લાની સરખામાણીએ ભરૂચ જીલ્લામાં પણ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે

ભાવનગર: વરતેજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

10 May 2023 10:37 AM GMT
ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજયમાં તલાટીની પરીક્ષા યોજાય, પોલીસે ઉમેદવારોનું કર્યું કડક ચેકિંગ

7 May 2023 8:19 AM GMT
3,437 પદ માટે યોજાનાર આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

ભરૂચ: આમોદ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 5 લોકોને ઇજા

7 May 2023 6:24 AM GMT
પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.