અમદાવાદ શહેર કોંગ્રેસનાં પ્રમુખ નિરવ બક્ષીનું રાજીનામું, નવા પ્રમુખના નામને લઈ અનેક અટકળો
નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે.
નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે.
બરફ ફેસ પર કેવી રીતે લગાવવો એ પણ ખૂબ જરૂરી છે. તમને ગમે એવી રીતે તમે બરફ લગાવો છો તો સ્કિનને ફાયદો નહીં, પરંતુ નુકસાન થાય છે
બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા
નણંદને પાણી લેવા મોકલી હતી અને ત્યાર બાદ બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ચોથા માળની છત પર તે પટકાઈ હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૬ નંગ બોટલ મળી આવી
RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે.
પાલકમાં વિટામિન K, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. આ કારણે લોકો પાલકનું વધુ ને વધુ સેવન કરે છે.