દેશમાં વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલના દુર્ગમ અને ગાઢ જંગલોની વચ્ચે લશ્કરનું ચિતા હેલિકોપ્ટર થયું ક્રેશ
હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે.
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ સેમેસ્ટર-7ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું...
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા
ભરૂચ: આમોદના આછોદ ગામની સીમમાંથી ગૌવંશનું કતલ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા
પોલીસે ધટના સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાંસ અને પાંચ છરા તેમજ ચપ્પુ સહીત ટ્રેકટરની બોગી મળી કુલ ૪.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
“નવસારીની હૈયું હચમચાવી દેતી ઘટના” પતિ પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી, દંપતીએ ફાંસો ફાંસો ખાઈ લીધો, કારણ જાણી ચોંકી જશો
હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.
અંકલેશ્વર : મીરાનગરની મોબાઈલ રીપેરીંગ શોપમાંથી શંકાસ્પદ ચોરીના મોબાઈલ સાથે 1 ઈસમની ધરપકડ
પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.
માધુરીદીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું 91 વર્ષની વયે અવસાન
માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતનું નવ વર્ષ પહેલાં અવસાન થયું હતું
અંકલેશ્વર: શ્રવણ વિદ્યાભવનની વિદ્યાર્થિનીએ કલા મહાકુંભ 2022-23માં રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી માતા-પિતા સહિત શાળાનું ગૌરવ વધાર્યું
ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દામિની સોલંકીએ સુગમ સંગીતમાં 15થી 20 વર્ષની વય જૂથમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
/connect-gujarat/media/post_banners/0d2dac1c30df0389afa9619149ef9d0645a23a8dc621e7b6f8b3ea8486efd1e1.webp)
/connect-gujarat/media/post_banners/c63ac9f3eaa2aa9b2bd6cc3678a44b0091c4aea868cb4303f5df8e9681afd9f7.jpg)
/connect-gujarat/media/post_banners/060756ae9eac0c86057fef8e66797624ed3e7b370ca1ed8b500105672a68b14a.webp)
/connect-gujarat/media/post_banners/fc6b6d0a7ea7ef3d22cae3d34f85ba51f9c9064e14d035e089944af223780ffe.webp)
/connect-gujarat/media/post_banners/be10ac3b97ff82e17e4a81f27a9e6ff430c7177ccb244ad8a062f80893c490a0.webp)
/connect-gujarat/media/post_banners/d57fe07f9b38fd5430cba7de1981b2eab7387dc1bb3624839834672b8403da13.webp)
/connect-gujarat/media/post_banners/b1ea5b835c24de71099ce286724d79645f0a3ad0d1bf6f47977a2652ec9d0f71.webp)
/connect-gujarat/media/post_banners/da86b03343d96ac8428b283afe5336d8f89acdd5fab47fb5619a12fabd7ce40f.webp)
/connect-gujarat/media/post_banners/2d8b862953bb0601f7497fa529e576479d6719ebf5aeade6ab6472ec9854e875.webp)
/connect-gujarat/media/post_banners/3652ea81cd2e0ecee7604c04fb4d376f80f5047b409cb82d3b88f64d58832ebf.webp)