સુરત નામાંકન ના’મંજૂર : સુરત લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ, કોંગ્રેસની લીગલ ટીમ જશે HC સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કલેકટર કચેરીમાં કાર્યરત મીડિયા મોનીટરીંગ સેન્ટરની જનરલ ઓબ્ઝર્વર IAS સંદીપ કૌરએ મુલાકાત લીધી ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ અટેકથી મોત નિપજતા અરેરાટી વ્યાપી 14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભારતની અર્થવ્યવસ્થા અંગે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગપતિઓ સાથે યોજી બેઠક... ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોકસભા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી : ભરૂચ, નવસારી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં નામાંકન પત્રો ચકાસવામાં આવ્યા... રાજ્યભરમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી અને સભાઓ ગજવી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી OpenAIએ ભારતમાં પ્રથમ કર્મચારીની નિમણૂક કરી:પ્રજ્ઞા મિશ્રાને કંપનીની ગવર્નમેન્ટ રિલેશન હેડ બનાવવામાં આવી કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, પોતાની ભવ્ય જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો... સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ આ'ખરે... ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું... ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી કોર્પોરેશને રૂપાલાના બેનરો ઉતારી લેતા ક્ષત્રિય સમાજમાં રોષ... રાજકોટના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn