ભરૂચ ભરૂચ : અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ, ચોરીની ઘટનાને આપ્યો અંજામ... અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 1.7 કરોડની કિંમતનું 1072 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું જામનગર પાસિંગની એક કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું By Connect Gujarat 15 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લોકસભા ચૂંટણી: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું... 1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ડુંગળીના વાવેતરમાં લાખોનું નુકશાન, કંપનીએ નબળી ગુણવત્તાવાળા બીજ આપ્યાનો ખેડૂતોનો આક્ષેપ..! કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર આત્મીય પ્રાર્થના હોલથી આત્મીય બાઈક રેલી યોજાઇ, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા By Connect Gujarat 10 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn