નવસારી: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો,બોરીયાચ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું
નવસારી બોરીયાચ ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું.અને પોલીસે રૂપિયા 16.84 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરીને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.