ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
અંકલેશ્વરમાં આવેલી એન્જીનીયરીંગ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે
સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચના પાંબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઇલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.