Connect Gujarat

You Searched For "corona case"

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો, રિકવરી રેટ પણ 97.51% પર પહોચ્યો

8 Feb 2021 4:14 PM GMT
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યભરમાં કુલ 232 જેટલા નવા કેસ...

અમદાવાદ : કોરોનાના કહેરને પહોચી વળવા રાજ્ય સરકાર સજ્જ, 400 બેડની હોસ્પિટલ કરાઇ તાત્કાલિક તૈયાર

1 Dec 2020 1:37 PM GMT
અમદાવાદમાં વધતા સતત કોરોના સંક્ર્મણને લઇ સરકારે તાત્કાલિક અસરથી શહેરને 400 નવાં બેડની આપ્યા છે. હાલમાં...

કોરોનાનો કહેર: 1020 નવા કેસ સાથે 28 દર્દીના મોત, કુલ આંક 51,485

22 July 2020 3:18 PM GMT
રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે. આજે સતત બીજા દિવસે 1000થી વધુ કેસ નોંધાયા છે. એટ્લે કે 1020 નવા કેસ આવ્યા. રાજ્યમાં 21 જુલાઈની સાંજથી 22 જુલાઈની...

ભરૂચ : કોરોનાના કેસો વધતાં જુઓ પોલીસે શાકમાર્કેટમાં શું કર્યું

12 July 2020 10:22 AM GMT
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસ વધી રહયાં છે ત્યારે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ભરાતાં શાકમાર્કેટમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેરમાં...

રાજ્યમાં 624 વધુ નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા 31 હજારને પાર

28 Jun 2020 2:59 PM GMT
રાજ્યમાં સતત બીજા દિવસે 624 વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે. છેલ્લા 24...

કરણ જોહરના હાઉસ સ્ટાફમાં 2 સભ્યો કોરોના પોઝિટિવ

26 May 2020 7:55 AM GMT
બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના ઘરે કામ કરતા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. કરણ અને તેના પરિવારનો રિપોર્ટ નેગેટિવ...

અમદાવાદ : ગુલબાઇના ટેકરા વિસ્તારમાથી છ કેસ મળ્યાં, તંત્રની વધી દોડધામ

17 April 2020 12:52 PM GMT
અમદાવાદમાં એક પછીએક વિસ્તારોમાંથી કોરોના વાયરસના દર્દીઓ સામે આવી રહયાં છે. શહેરના સૌથી મોટા સ્લમ વિસ્તાર ગણાતાં ગુલબાઇના ટેકરા વિસ્તારમાંથી6...

ભરૂચ : સિવિલના તબીબ સહિત સાત કર્મી કોરોનાના ભરડામાં, કુલ કેસનો આંકડો 21 થયો

17 April 2020 12:12 PM GMT
ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલાકોરોના વાયરસે હવે શહેરી વિસ્તારો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દસ્તક દીધી છે.શુક્રવારના રોજ વધુ આઠ દર્દીના...

રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 61 પર પહોંચી, અત્યાર સુધી 5 લોકોના મોત

29 March 2020 1:53 PM GMT
રાજયમાં એકસપ્તાહમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી ઉંચે જઇ રહયો છે.અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથીકોરોના વાયરસના 61 દર્દીઓ સામેઆવી...