Connect Gujarat

You Searched For "corona virus india"

કોરોના ઇફેક્ટ : જાણો દેશના કેટલા રાજ્યને કરવામાં આવ્યું લોકડાઉન !

23 March 2020 3:57 AM GMT
દેશમાં કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યો અને શહેરોને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર કલમ 144 લગાવવામાં આવી રહી છે....

વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી અસરગ્રસ્ત, ભારતમાં 387 કેસ કોરોના પોઝિટિવ

23 March 2020 3:05 AM GMT
વિશ્વ સ્વાસ્થ સંસ્થાઓ મુજબ કોરોના વાયરસથી 169 દેશોમાં 3 લાખ 97 થીવધારે લોકોચેપગ્રસ્ત થયા છે અને વાયરસથી મરનારાની સંખ્ય 13,000ને પાર થઇ ચૂકી...

ભરૂચ : કોરોના વાયરસના પ્રતિકાર માટે કલેક્ટર કચેરી ખાતે અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાયું

19 March 2020 6:43 AM GMT
જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા, ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમજ લોકોની અવર-જવર વધુ રહેતી હોય તેવાસ્થળોએ કોરોના વાયરસના પ્રતિકાર માટે ઔષધિય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે

19 March 2020 2:47 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિ અને તેના નિરાકરણના પ્રયાસો અંગે રાષ્ટ્રને સંબોધન કરશે. બુધવારે વડા પ્રધાનએ...

કોરોનાથી વિશ્વભરમાં કોહરામ, અત્યાર સુધી 7984 લોકોના મોત

18 March 2020 7:14 AM GMT
કોરોનાના કહેરથી આખું વિશ્વ ગભરાઈ ગયું છે. દુનિયાભરના કુલ 1,98,412 લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે જ્યારે 7,984 લોકોમૃત્યુ પામ્યા છે. યુરોપ સહિત...

વલસાડ : વિદેશથી આવેલા 76 વ્યક્તિ ઓની મેડીકલ તપાસ કરાઇ, કોરોના વાયરસ અંગે કોન્ફરન્સ યોજાઇ

17 March 2020 1:57 PM GMT
વિશ્વઆરોગ્‍ય સંસ્‍થાએ નોવેલ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કર્યો છે, ત્‍યારે રાજય સરકારે પણ આગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લીધા છે....

સુરત : કોરોના વાયરસની અસર કોર્ટના કામો પર પડી, ફક્ત ઈમરજન્સી કેસ ચલાવવા કરાયો આદેશ

17 March 2020 1:51 PM GMT
સુરત શહેરમાંપણ કોરોના વાયરસની ઇફેક્ટ જોવા મળી છે, ત્યારે કોર્ટ ખાતે આવતા ફક્ત ઈમરજન્સી કેસ જ ચલાવવાનો આદેશ કરવામાંઆવ્યો છે....

મહેસાણા: કોરોના વાયરસના કારણે યાત્રાધામ બહુચરાજીમાં માઈભક્તો માટે લેવાયા સાવચેતીના પગલાં

17 March 2020 11:00 AM GMT
શક્તિપીઠ બહુચરાજીમાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં બહુચરનાદર્શનાર્થે આવતા હોય છે ત્યારે અત્યારે કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં...

ભરૂચ : નેત્રંગ ખાતે "કોરોના વાયરસના 2 દર્દી મળ્યા" એવી ખોટી અફવાના મેસેજથી રહીશોમાં ફફડાટ

17 March 2020 9:07 AM GMT
ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના જેવી ગંભીર બિમારી સામે યુધ્ધ લડીરહી છે, અને તેને અટકાવવા અને જનજાગૃતિ લાવવા માટે ભારત અને સમગ્ર વિશ્વના...

દેશમાં કોરોનાનો કહેર વધ્યો, 11 નવા મામલા સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 125 થઈ

17 March 2020 5:52 AM GMT
મહામારી જાહેર કરાયેલા જીવલેણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં આજે 11 નવા કેસ છે. જે બાદ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને...

ડાંગ : કોરોના વાઇરસ સામે વહીવટી તંત્ર સજ્જ, જાહેર સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમ તૈનાત

17 March 2020 5:06 AM GMT
કોરોના વાઇરસના વિશ્વવ્યાપી કહેરને પગલે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર પણ સાબદુ બન્યું છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષસ્થાને...

ભરૂચ : કોરોના વાયરસના પગલે ઉદ્યોગો સતર્ક, માસ્ક વિના કર્મચારીઓને “No- Entry”

6 March 2020 1:47 PM GMT
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અનેપાનોલીના ઉદ્યોગોનો વેપાર ચીન સાથે સંકળાયેલો છે, ત્યારે બન્ને જીઆઇડીસીના ઉદ્યોગોએ સલામતીના પગલાંભરવાની...