Connect Gujarat

You Searched For "corona virus india"

મન કી બાત : લોક ડાઉન દરમિયાન ગરીબોને મુશ્કેલી પડી હોવાનું સ્વીકારતા વડાપ્રધાન મોદી

29 March 2020 7:30 AM GMT
મન કી બાત કાર્યક્રમનો 63માં એડીશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું- આજે...

અમરેલી : "આશ્રયઘરમાં આશરો" : લોકડાઉનમાં હિજરત કરતા પરપ્રાંતીયો માટે તંત્રની સરાહનીય કામગીરી

29 March 2020 7:20 AM GMT
હાલ દેશભરમાં 21 દિવસના ચાલી રહેલ લોકડાઉનના પગલે લોકો પોતાના વતન હિજરત કરી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લા વહીવટી...

18 જાન્યુઆરીથી 23 માર્ચ વચ્ચે વિદેશથી ભારત આવ્યા છે, 15 લાખ પ્રવાસીઓ...

27 March 2020 11:16 AM GMT
18 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે, વિદેશથી 15 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ભારત આવ્યા છે. હવે કેન્દ્રએ બધા જ રાજ્યોને વિદેશથી ભારત પરત આવેલા લોકો ઉપર...

કોરોના વાઇરસના પગલે RBIએ લીધો મોટો નિર્ણય, 3 મહિના સુધી EMIમાં અપાશે રાહત

27 March 2020 10:21 AM GMT
કોરોના વાઇરસ ના આતંકને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત લથડી રહી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે લોકોની આશા પ્રમાણે રેપો રેટમાં 75 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો...

લોક ડાઉન દરમિયાન પારલે કંપનીએ કરી મોટી જાહેરાત, 3 કરોડ બિસ્કિટ પેકેટનું વિતરણ કરશે

26 March 2020 11:23 AM GMT
ભારત માંબિસ્કિટનું નામ આવે એટલે પહેલાંમાં પહેલા પારલે G શબ્દ નીકળી જાય. આ પારલે કંપનીનાપ્રોડક્શને બુધવારના રોજ જાહેરાત કરી છે કે તે ત્રણ અઠવાડિયાના...

ભરૂચ : ગરીબ અને નિરાશ્રિતોને પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ આપ્યું ભોજન

25 March 2020 11:37 AM GMT
દેશમાં લાગુકરવામાં આવેલાં લોક ડાઉનના કારણે સૌથી પ્રભાવિત ગરીબ લોકો થયાં છે. કોરોના વાયરસનેરોકવા લોક ડાઉન કરવું ફરજિયાત છે ત્યારે પોલીસ તંત્ર અને...

COVID-19 : રાજકોટના ઉદ્યોગપતિનું આવકારદાયક પગલું, કર્મીઓને 2 મહિનાનો પગાર સાથે આપી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ

25 March 2020 9:54 AM GMT
દેશભરમાં કોરોનાવાયરસના સંક્રમણને કારણે સરકાર સજ્જ બની છે, ત્યારે રાજકોટમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના કહેરને પહોચી...

વલસાડ : બજારમાં ખરીદી માટે આવતા લોકોએ એકબીજાથી 1 મીટરનું અંતર રાખવું, આવશ્યક ચીજવસ્તુઓ માટે સમય નિયત કરાયો

25 March 2020 6:21 AM GMT
વલસાડ જિલ્‍લાવેપારી મંડળે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ સાથે બેઠક યોજી કોરોના વાયરસના અનુસંધાનેસાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે ચર્ચા કરી હતી, ત્‍યારે...

કોરોના ઇફેક્ટ : આજે રાત્રે 8 વાગ્યે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

24 March 2020 6:47 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર કોરોના વાઇરસ થકી ફેલાતા રોગચાળાને પહોંચી વળવા દેશને સંબોધન કરશે. વડા પ્રધાને ટ્વીટ કરીને આ અંગેની જાણ કરી છે. પીએમ...

કોરોના વાઇરસના કહેરને જોતાં દિલ્હી પોલીસે શાહીન બાગ ખાલી કરાયું

24 March 2020 4:06 AM GMT
છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકત્વ સુધારણા કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી સામેનો વિરોધ દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહ્યો છે. કોરોનાની અસર અને...

નર્મદા : રાજપીપળા ખાતે કોરોનાને નાથવા 11 બ્રાહ્મણો દ્વારા કરાયો રોગ મહામારી નિવારણ યજ્ઞ

23 March 2020 6:09 AM GMT
અત્યારના સમયે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી ડરી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં મહામારી કે અન્ય કોઈ બીમારીનો ઉપચાર યજ્ઞમાં રહેલો છે તેમ...

ડાંગ : જનતા કરફ્યુને મળ્યો ભારે પ્રતિસાદ, ફરજ બજાવતી ટીમોને શંખનાદ, થાળીવાદન કરી પ્રોત્સાહન આપ્યું

23 March 2020 4:40 AM GMT
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીનેપ્રાથમિક તબક્કામાં જનાથવા માટે દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનીહાકલને ગઇકાલે સમગ્ર દેશનીજનતાએ કર્ફયુ રાખીનેસફળ...