અમદાવાદ : ભાજપના મહિલા કોર્પોરેટરનો તમાશો, વેકસીનેશન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ
સત્તાધારી ભાજપના કાર્યકરો જ કરે છે નિયમોનો ઉલાળો, મહિલા કોર્પોરેટરે વેકસીન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ.
સત્તાધારી ભાજપના કાર્યકરો જ કરે છે નિયમોનો ઉલાળો, મહિલા કોર્પોરેટરે વેકસીન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ.
ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન બનાવાયું ઝડપી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ.
કોરોનાના કેસ ઘટી જતાં ડોમ બંધ કરાયાં હતાં, પ્રથમ ચરણમાં 28 ટેસ્ટીંગ ડોમ કાર્યરત કરાશે.
બાળકોમાં જોવા મળી એમ.આઈ.એસ.સી. નામની બીમારી, ગયા વર્ષે 129 કેસ હતા જ્યારે આ વર્ષે 350 કેસ આવ્યા.
રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..!
એક જ વર્ષમાં ગુજરાતીઓએ ભર્યો 252 કરોડનો દંડ, 37.42 લાખ લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યો દંડ.
કોરોનાનું સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવું જરૂરી, પર્યાપ્ત વેકસીનેશન બાદ હાઇકોર્ટ વિચારણા કરશે.