વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે,અનેક કાર્યક્રમમાં રહેશે હાજર
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દૂધધારા ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.
કામરેજ તાલુકાના પારડી ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.
કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો
સી.આર.પાટીલના હસ્તે નર્મદા કમલમનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી રહ્યા વિશેષ હાજર