Connect Gujarat

You Searched For "Cricket Match"

PBKS vs MI: મુંબઈએ પંજાબને 6 વિકેટે હરાવ્યું, ઈશાન કિશન અને સૂર્યકુમારે અડધી સદી ફટકારી

4 May 2023 2:46 AM GMT
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવી ટુર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે.

LSG vs CSK : લખનૌમાં વરસાદને કારણે મેચ રદ, 19.2 ઓવર પછી રમત રમાઈ નહીં, બંને ટીમોને 1-1 પોઈન્ટ

4 May 2023 2:39 AM GMT
લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

GT vs DC : દિલ્હીએ ગુજરાતને 5 રનથી હરાવ્યું, ઇશાંતે છેલ્લી ઓવરમાં 12 રન બચાવ્યા

3 May 2023 2:46 AM GMT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.

RCB vs LSG: મેદાનમાં ચર્ચા બાદ વિરાટ-ગંભીર પર BCCIની કડક કાર્યવાહી, આ અફઘાન ખેલાડીને બક્ષવામાં ન આવ્યો

2 May 2023 6:04 AM GMT
IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી.

LSG vs RCB : બેંગ્લોરે એકાનામાં લખનૌને 18 રને હરાવ્યું, ચિન્નાસ્વામીની હારનો બદલો લીધો

2 May 2023 2:55 AM GMT
RCBએ લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા.

Kohli vs Gambhir: લખનૌ-બેંગ્લોર મેચમાં હંગામો, નવીન-ઉલ-હક સાથે કોહલીની બોલાચાલી બાદમાં ગંભીર સાથે થઈ દલીલ, જુઓ વિડિયો

2 May 2023 2:46 AM GMT
IPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું.

MI vs RR : મુંબઈએ રોહિતને જન્મદિવસ પર આપી ભેટ, રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું..!

1 May 2023 6:36 AM GMT
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા.

CSK vs PBKS : પંજાબે ચેન્નાઈને 4 વિકેટે હરાવ્યું, ચેપોકમાં 200+ રનનો પીછો કરનાર પ્રથમ ટીમ બની

30 April 2023 4:15 PM GMT
IPL 2023ની 41મી મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું.

DC vs SRH: દિલ્હી કેપિટલ્સને સિઝનમાં છઠ્ઠી હાર, સનરાઇઝર્સ હૈદરાબાદએ નવ રનથી હરાવ્યું

30 April 2023 3:06 AM GMT
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને શાનદાર જીત મેળવી હતી. તેણે અગાઉની મેચમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો....

RR vs CSK : રાજસ્થાને ચેન્નાઈને 32 રનથી હરાવ્યું, સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

28 April 2023 4:59 AM GMT
IPL 2023ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને...

RCB vs KKR : કોલકાતાએ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું, કોહલીની અડધી સદી પર જેસન-નીતીશની ઇનિંગ્સ ભારે પડી..!

27 April 2023 4:45 AM GMT
IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું.

GT vs MI : ગુજરાતે મુંબઈને 55 રનથી હરાવ્યું, મુંબઈના બેટ્સમેનો મોટા લક્ષ્યના દબાણમાં નિષ્ફળ..!

26 April 2023 5:00 AM GMT
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે.