અંકલેશ્વર: કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ
ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો