પાકિસ્તાન વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી ન શક્યું, કેપ્ટન ફાતિમાએ હવામાનને દોષ આપ્યો
મહિલા વર્લ્ડ કપમાં તેમની ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાનો દુઃખ વ્યક્ત કર્યો હતો.
મહિલા વર્લ્ડ કપમાં તેમની ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાનો દુઃખ વ્યક્ત કર્યો હતો.
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ
ભરૂચ શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત સામાજીક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ DCL-2025 નું આયોજન કરવામાં આવ્યું..
અંકલેશ્વરના વોર્ડ નંબર-6 અને 7માં આવતા ફળીયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો