ભરૂચભરૂચ : અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા રેલવે ગ્રાઉન્ડ ખાતે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય... ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજની 40 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. By Connect Gujarat Desk 06 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત BPL સીઝન-4નું આયોજન, 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા યોજાય... ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 માટે 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચ શહેરના મયુરી સ્ક્વેર ખાતે યોજાય હતી. By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રાજસ્થાન સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, દરેક ટીમમાં 1-1 દીકરી રમી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આર પી એલ સીઝન 8 યોજાઈ હતી જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભરૂચ સીમલીયા ગામે BKPL પ્રિમિયર લીગ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો સીમલીયા ગામે BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાઓને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમા બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા. By Connect Gujarat 09 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય... જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી. By Connect Gujarat 28 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે પ્રારંભ કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. 1,11,111 તેમજ રનર અપ ટીમને રૂ. 31,111 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે By Connect Gujarat 24 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાથીજી મંદિરના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન કરાયું... ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ રકમ ભેગી થશે તે સમગ્ર રકમ ભાથીજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે વાપરવામાં આવશે By Connect Gujarat 19 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 10 ટીમોએ લીધો ભાગ અંકલેશ્વરમાં એ.આઈ. ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગામના યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કરવા વડદલા ગામે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ, ભોલાવની 4 ટીમોએ ભાગ લીધો... વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો. By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn