વિજય હજારે ટ્રોફી : 14 વર્ષ બાદ સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, મહારાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું.!
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.
વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .
કરજણ તાલુકાના મેસરાડ ગામે 25 ગામ પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાજસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોશિએશન દ્વારા યોજાયેલ કોર્પોરેટ અને સ્મોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્ણી સિનિયર અને વી.એસ.જોશી ઇલેવન વિજેતા થઇ હતી
જિલ્લા ફોટોગ્રાફર વિડીયો ગ્રાફર એશો.દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 ટીમો ભાગ લઈ રહી છે