Connect Gujarat

You Searched For "cricket"

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ

13 Oct 2023 4:12 PM GMT
ઇંગ્લેન્ડના લીડીંગ ટેસ્ટ રન-સ્કોરર અને પોતાના સમયના ધાકડ બેટ્સમેનોમાના એક ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ...

NEPAL એ T20I ક્રિકેટમાં એક કે બે નહીં પરંતુ 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, આ સિદ્ધિક્રિકેટમાં પ્રથમ વખત બની.!

27 Sep 2023 10:20 AM GMT
નેપાળ ક્રિકેટ ટીમ હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે મોંગોલિયા સામે રમી રહી છે.

ભારતીય ખેલ જગતમાં છવાયો સન્નાટો, દિગ્ગજ અમ્પાયર પિલુ રિપોર્ટરનું મૂંબઈમાં થયું નિઘન......

4 Sep 2023 7:19 AM GMT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બે તટસ્થ અમ્પાયરો પૈકીના એક પિલુ રિપોર્ટરનું બીમારીના કારણે અવસાન થયું

ક્રિકેટના મેદાન પર પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ થયો, CPL-2023માં સુનીલ નારાયણ બન્યો શિકાર..!

28 Aug 2023 3:32 PM GMT
ક્રિકેટના મેદાન પર પહેલીવાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાઈ રહેલી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2023)માં આ અનોખી સિદ્ધિ...

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ઇન્ડિયાને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર કરી..!

30 July 2023 7:30 AM GMT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ કેરેબિયન ટીમે 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી...

IND vs WI-ODI MATCH : ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ટક્કર, ભારત કરશે શ્રેણી જીતવાનો પ્રયાસ.!

29 July 2023 10:09 AM GMT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ આજે (29 જુલાઈ) બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચમાં પણ બંને ટીમો આજ મેદાન પર આમને-સામને આવી હતી....

અરવલ્લી : ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત, 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મળ્યું મોત....

16 July 2023 10:59 AM GMT
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી...

એશિઝ સિરીઝ : સ્ટીવ સ્મિથે ત્રીજી ટેસ્ટ મેચમાં ઉતરતાની સાથે જ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે...

6 July 2023 12:33 PM GMT
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. સ્મિથ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથે...

ટીમમાંથી કપાઈ ગયેલી ભારતની સ્ટાર ક્રિકેટર કેમેરા સામે રડી પડી, કરીઅર પર કર્યો મોટો ખુલાસો...

6 July 2023 10:21 AM GMT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત થોડા સમય પહેલા બાંગ્લાદેશ પ્રવાસ પર મર્યાદિત ઓવરોની શ્રેણી માટે કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર બન્યા

4 July 2023 4:42 PM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ગયો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકરની ચીફ સિલેક્ટરના પદ પર પસંદગી કરવામાં આવી...

અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી વનડે વર્લ્ડ કપની ટ્રોફી, 12 હજાર ફૂટની ઊંચાઈ પર કરાયું લોન્ચિંગ

27 Jun 2023 7:48 AM GMT
ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ કરશે જાહેર

27 Jun 2023 4:23 AM GMT
આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે જ વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. એક...