ભરૂચ: ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની SOGએ કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પટના ક્રાઈમ નિર્ભીક ગુનેગારોએ સોમવારે સવારે 9.15 વાગ્યે પૂર્ણિયા-હાટિયા કોસી એક્સપ્રેસ ટ્રેનમાંથી નવા પસંદ કરાયેલા ગ્રામીણ વિકાસ અધિકારી દીપક કુમાર પાઠકનું અપહરણ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે.
ગત તારીખ 20-5-2024ના રોજ બપોરે 4:30 કલાકના અરસામાં ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા.
કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો