ભરૂચ જિલ્લામાંથી તડીપાર થયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, પ્રોહિબિશનના 15 ગુનામાં છે સંડોવણી
ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે
ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે
LCB એ સુરતના કડોદરા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના બાકરોલ ગામના કામધેનું એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો.
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 22.74 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘઉંની આડમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું છે.
જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસેથી ઈંગ્લેંડ-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા સટ્ટોડિયા પાસેથી ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ જિલ્લાના કીશનાડ ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા 8 જેટલા ઇસમોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી